+1(813)-731-1960

Login

Sign Up

After creating an account, you'll be able to track your payment status, track the confirmation.
Username*
Password*
Confirm Password*
First Name*
Last Name*
Email*
Phone*
Contact Address
Country*
* Creating an account means you're okay with our Terms of Service and Privacy Statement.
Please agree to all the terms and conditions before proceeding to the next step

Already a member?

Login

Matrimony

લગ્ન વિષયક: વયમર્યાદા ૨૭ થી 37 સુધીની હાલની પરિસ્થિતિ: 

કપોળ સમુદાયના મોટાભાગના યુવાન મિત્રો અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરવાને આરે છે અથવા તો બાકી રહેલા યુવા મિત્રો વિદેશ જવા માટે કે વ્યાવસાયિક પદવી મેળવી રહ્યા છે. કપોળ સમુદાયના મહત્તમ યુવા મિત્રો એમની ઇચ્છનીય પદવી ૨૫ થી ૨૭ વર્ષ સુધીમાં પ્રાપ્ત કરી લે છે. ૩ થી ૫ વર્ષના ગાળામાં તેઓ નોકરી ધંધામાં પણ પોતાની પકડ મજબૂત કરી લે છે. કપોળ સમુદાયનો છોકરો કે છોકરી પોતાની જાતને ૨૭ વર્ષ પછી લગ્ન કરવા યોગ્ય સમજે છે એટલે યોગ્ય કારકિર્દી બનાવ્યા પછી તેઓ ઉચ્ચ હોદ્દો અને પગાર ધોરણ ને લાયક બની જાય છે. યુવા મિત્રો અહીં આર્થિક રીતે પગભર થઈ જાય છે. તેમાં ઘણા ઓનલાઇન અને ઓફલાઇન કે અન્ય ગ્રુપો ના ભાગ બની જાય છે જેથી છોકરા છોકરીઓની વચ્ચે વાટાઘાટ કરવામાં તેઓ શરમ-સંકોચ રાખતા નથી. તેઓ સામાજિક સંબંધો કેળવવામાં ખરા ઉતરે છે

કપોળ સમુદાયના યુવામિત્રો લગ્ન વિષયક વાતને જવાબદારીવાળી ગણાવી તેને વખોડી કાઢે છે અને એવું માને છે કે આ તેમની કારકિર્દીને હાનિ પહોંચાડશે અથવા તેમની સ્વતંત્રતા છીનવાઈ જશે. ઉંમર વધવાને કારણે અને પોતાની જ કારકિર્દીમાં રચ્યાપચ્યા રહેવાને કારણે તેઓ લગ્ન વિષયક નિર્ણય લેવા માટે અશક્ય રહે છે. લગ્ન ક્યારે કરવા?, કોની સાથે કરવા?, કેવી રીતે કરવા?  એ પ્રશ્નો એમને હંમેશા મૂંઝવતા રાખે છે. લગ્નની ઉંમર વધતા છોકરા છોકરીઓ અને તેમના મા-બાપ હતાશા અનુભવે છે. મોટાભાગના યુવા મિત્રો ઉત્સાહી પ્રેમાળ અને આદર અને મર્યાદા સાથે ઉચ્ચ અભ્યાસ કરેલ સાથીદાર ની અપેક્ષા રાખતા હોય છે. ઘણા એવા યુવા મિત્રો છે જે આવા લગ્ન સાથીદાર શોધવા માં અનુભવ મેળવે છે અને અમુક કારણોસર પસંદગી ન પામવાનો પણ ભોગ બને છે. જેથી લગ્ન કરવાનો વિચાર તેઓ ઠેલતાં રહે છે. ઉંમર અને કડવા અનુભવમાંથી પસાર થયેલ કપોળ સમુદાયના યુવાવર્ગ સમય જતાં આમ વિશ્વાસ અને પોતાની આગવી છબિ ગુમાવી બેસે છે. લગ્નજીવનમાં વધતાં ઝઘડાં, સુસંગતતાનો અભાવ, છૂટાછેડા અને સગાઈ તૂટવાના અનેક પ્રસંગો તેઓને હતાશ કરી મૂકે છે. તેઓ લગ્નને હકારાત્મક રીતે જોઈ શકતા નથી. કદાચ જો લગ્ન થાય તો સમાજને બતાવવા માટે ખર્ચાળુ આયોજન કરવું, સગા સંબંધીઓ નું દબાણ પણ જોખમી સાબિત થાય છે.

  મુખ્ય સમસ્યા: 

એવું શું કરવામાં આવે જેથી કપોળ યુવા મિત્રો આત્મવિશ્વાસ સાથે લગ્નનો નિર્ણય લઇ ઓછા ખર્ચામાં વધારે સારી રીતે લગ્નગ્રંથિથી જોડાઈ અને આવનાર પાત્રને વિશ્વાસ અને આદર સન્માન આપી શકે?

શક્ય હોય તેવા નિરાકરણો અને સૂચનો: 

૧. કપોળસમુદાયના યુવા મિત્રો ના લગ્ન યોગ્ય ઉંમરમાં થઈ જાય એ માટે પ્રોત્સાહિત કરવા, પોતાના સમુદાય માટે એક સન્માન જળવાય એ માટે પ્રયત્નશીલ બનાવવા,  કપોળ સમુદાયના બાળકોને પણ સમુદાયની વાટાઘાટોમાં રસ લેતા કરવા.

૨. કંઈક સારું શીખી શકાય એવા વિડીયો બનાવી સમજુતી આપવી. ખરેખર લગ્ન કેવા હોવા જોઈએ એનો સચોટ ખ્યાલ આપવો નહીં કે બોલિવૂડમાં જોઈએ છે એમાં ખરા લગ્નો સમાધાન, સમજશક્તિ અને પરિશ્રમ માંગી લે છે. લગ્ન એ લાંબી લાગણી ભર્યો સંબંધ છે તથા લગ્ન સંબંધને ટકાવી રાખવા એ પણ એક જોખમ છે.  એટલે હંમેશા પ્રયત્ન અને પરિશ્રમ કરવાથી એ પ્રાપ્ત થઇ શકે છે.

સાકાર ટ્રસ્ટ મફત સંસાધનો: 

કપોળ સમુદાયના સભ્યો અને આગેવાનોને અહિયા યથા-યોગ્ય અને ઉચિત નિવારણ અને સૂચનો સાથે સંસ્થા આવકારે છે. 

કપોળસમુદાય ના સભ્યોને ગ્લોબલ કપોળ વિકાસ ના જુદા જુદા ગ્રૂપો માં જોડશો. જેમકે વ્હોટ્સએપ, ટેલિગ્રામ જેવી મોબાઈલ એપ્લિકેશન સાથે જોડાવવા આગ્રહ છે. જેથી અન્ય કપોળ પરિવારો ના પરિવારજનો અને સભ્યો સાથે જોડાવાનો લ્હાવો મળે. ઝૂમ મિટિંગ માં જોડાઈ આમને સામને કપોળસમુદાયના યુવા મિત્રો એકબીજા સાથે વધારે નિકટતાભર્યા સંબંધ કેળવી શકે છે.

Hello All Kapol Sons / Daughters,

It is always a great experience to be with you and experience your sharing, accomplishments, practical ideas and politeness. Thank you for your courage, confidence and clarity. All of you share very nicely. Everyone is perfect.

Now, you have an opportunity to connect with other Kapol youngsters as a friend – explore their views & preferences. Through the matrimonial, life-partner search, you will meet, learn about and experience different individuals. It is a great learning and enriching experience. Consider every encounter as a learning and growing experience.

Please share your bio-data, social media links, facebook-profile, instagram handle and photographs on the group. Connect with candidates you wish to explore more. Those who get approached, please listen carefully to potential Kapol families who connect with you. If you don’t see a future possibility, respectfully let them know that you don’t see the possibility of moving forward – offer to refer them to anyone you might know.

If you know other Kapol candidates, ask them to use the registration link and register for the next event.

Let us know if we can provide any additional assistance. 

Please share your success story if your matrimonial alliance is confirmed through an online zoom meeting organized by Global Kapol Vikas group. Your sharing will support others to use this medium to easily and effortlessly to find suitable life-partner.

Every Kapol Candidate can fill-up online form and register in the exclusive database. Only registered candidates, will get the private & confidential link to view the online database of all registered Kapol Candidates.
ગ્લોબલ કપોળ વિકાસ ના લગ્ન સંબંધી ડેટાબેઝ માં આપનું નામ રજીસ્ટર કરવા નીચેની લિંક પર ક્લિક કરો. ફક્ત રજિસ્ટર્ડ કપોળ પરિવારોને બધા કપોળ કેન્ડિડેટ નો ઓનલાઇન ડેટાબેઝ જોવા માટેની પ્રાઇવેટ લિંક આપવામાં આવશે.

https://docs.google.com/forms/d/1U77On84YT9erl6hW6vKTDXY3zz5dnNHBsUmM5BWLzaY/edit

Contact us if you wish to be part of the Global Kapol Vikas volunteer team.

I) India-Kapol Matrimonial: ગ્રુપ ફક્ત ભારતમાં રહેતા કપોળ ભાઈ-બહેનોના માટે છે.
WhatsApp link for who wants to post their candidate’s Bio Data

https://chat.whatsapp.com/INerAUybVRz2K3OhYYiXkh

Use following Telegram link for India-Kapol Matrimonial – Exclusively for Indian Kapol Candidates.

https://t.me/joinchat/HY2Q9RiXvtK3nwbBuEsqL

 II) US-India-Canada Kapol ગ્રુપ – ભારત થી અમેરિકા કે કેનેડા ભણવા અથવા કામ માટે આવેલા કપોળ યુવાન અને યુવતીઓ માટે છે. Use the following WhatApp link for Candidates interested in India, USA, Canada – Exclusively for Kapol youngsters who are either studying, working in North America or planning to come here.

https://chat.whatsapp.com/GK4aK5Rg5OR7qLOD9ekBxh

III) Only-US-Canada Kapol ગ્રુપ – ફક્ત અમેરિકા અને કેનેડા માં જન્મેલા, ભણેલા અને કામ-કાજ કરતા કપોળ યુવાન અને યુવતીઓ માટે છે. Use following What’sApp link for Kapol youngsters born, raised and living in the United States or Canada. Exclusive group to connect parents and candidates of Kapols in Canada & USA.

https://chat.whatsapp.com/BLDBZRiiPKcDA3mQnAhd7P

IV) Kapol International Group – ઓસ્ટ્રેલિયા, દુબઇ, લંડન, ન્યૂઝીલૅન્ડ, યુરોપ, આફ્રિકા, સિંગાપુર અને ભારત અને નોર્થ અમેરિકા સિવાયના બધા કપોળ પરિવાર માટે છે. Use following What’sApp link for Kapol candidates currently living in various other places around the world (except India and North America) or planning to live in these places. You can post matrimonial candidate bio-data. You can send messages in this group, related to job request, resume, business referral or any other support you may need.

https://chat.whatsapp.com/K0OnenFZz5QB2p4qkD6yEf

V)  Kapolsamajofnorthamerica: તમારા પરિચયમાં, અમેરિકા/કેનેડા માં રહેતા કપોળ ભાઈ – બહેનો ને નીચેની લિન્ક મોકલાવી નોર્થ અમેરિકા કપોળ સમાજ ગ્રુપમાં જોડાવા માટે સૂચન કરી શકો છો. Following What’sApp link is for the Kapol Families living in North America or Canada to connect with each other.

https://chat.whatsapp.com/Gykemj17qbs4bZppnar11c

VI) Global Kapol Re-Marraige: જીવનની અણધારી પરિસ્થિતિને કારણે ઘણા કપોળ ભાઈ અને બહેનો વેવિશાળ કે લગ્ન ફરી વખત કરવાનો નિર્ણય કરે છે. જીવનસાથીના અવસાન, સંજોગાવસાત થયેલા ડિવોર્સ કે વેવિશાળ કેન્સલ થવાની પરિસ્થિતિને કારણે જે કપોળ પરિવાર, વેવિશાળ કે લગ્ન ફરીવાર કરવાના હોઈ તેમની સુવિધા અને સેવા માટે, Kapol Global Re-Marraige What’sApp ગ્રુપ બનાવામાં આવ્યું છે. સ્વજનો આ ગ્રુપમાં જોડાયને યોગ્ય bio-data post કરી શકે છે. There are always unexpected turns in everyone’s life. Because of life’s circumstances, you wish to marry again, please click on the group below and join.
https://chat.whatsapp.com/EKbGV5hWMx43gNqMUaixThc

Zoom program will start 15 minutes before the actual program. Matrimonial introduction and sharing will start sharp on the scheduled time. If there are more youngsters, actual program ending time might go beyond scheduled 90 minutes. Global Kapol Vikas (GKV) team extends heart-felt, warm welcome to everyone.