Global Kapol Vikas is an online platform for Kapols Around The World. All Kapols are part of One Global Kapol Family. Whatsapp group has a limit of 257 members. We created three( 3) Global Kapol Vikas groups on Whatsapp and all three are full now. We will now request new Kapol families to become a member of Telegram group. All messages about Global Kapol Vikas programs will be sent on Telegram group as well.
Our Kapol brothers and sisters are engaged in different professions, business and skill-based projects. Lot of Kapol families are committed to encourage other Kapols to move forward, get new job, get new orders and give referrals for new clients. In Global Kapol Vikas – telegram group, every Kapol family can share about their career, job request and business referral. Consider this as your family group. Please click on following link to download Telegram App and become member of Global Kapol Vikas.
ગ્લોબલ કપોળ વિકાસ એ દુનિયાભરના કપોળ પરિવારોને મળવા માટેનું ઓનલાઇન પ્લેટફોર્મ છે. વિશ્વમાં બધી જગ્યાએ વસતા કપોળ ભાઈ-બહેનો, એક વૈશ્વિક કપોળ પરિવારના સભ્યો છીએ. આપણે સૌ આપણા ભવ્ય વારસાથી, આપણા સહિયારા ભૂતકાળથી, અને આપણા પ્રેરણાદાયી જીવનમુલ્યોથી જોડાયેલા છીએ. : What’sApp ગ્રુપની લિમિટ 257 ની છે Telegram ગ્રુપમાં બે લાખ મેમ્બર આવી શકે અને નવા મેમ્બરો જુના મેસેજ પણ જોઈ શકે. આપ સર્વેને ટેલિગ્રામ એપ ડાઉનલોડ કરવા વિંનંતી. આપણે ગ્લોબલ કપોળ વિકાસ માટેના વહાર્ટસપપ પર ત્રણ ગ્રુપ બનાવ્યા અને બધા ગ્રુપ ફુલ થઇ ગયા છે. હવે બધા કપોળ પરિવારોને વિનંતી છે કે બધા ટેલિગ્રામ ગ્રુપમાં મેમ્બર બનો
આપણા કપોળ ભાઈ-બહેનો અનેક કળા, કુશળતા, વ્યવસાય અને ગૃહઉદ્યોગમાં જોડાયેલા છે. વિશ્વભરમાં રહેલા અનેક કપોળ પરિવારો, આપણા સમાજના ભાઈ-બહેનોની પ્રગતિ થાય, એમને નવા ઓર્ડર મળે, નવા client મળે કે નવો જોબ મળે એ માટે પ્રોત્સાહન આપવા તૈયાર હોય છે. ગ્લોબલ કપોળ વિકાસના ટેલિગ્રામ ગ્રુપમાં દરેક કપોળ ભાઈ-બહેનો પોતાના વ્યવસાય, બિઝનેસ કે ગૃહઉદ્યોગ ને લગતી બાબત, જોબ માટેના resume, કંપની કેટલોગ, પ્રોડક્ટ ની વિગત પોસ્ટ કરી શકે છે. ગ્લોબલ કપોળ વિકાસ એ દરેક કપોળ પરિવારની પ્રગતિ અને એકતા માટેનું ઓનલાઇન પ્લેટફોર્મ છે. આ તમારા પોતાનું પારિવારિક ગ્રુપ છે એટલે નિ:સંકોચ તમે તમારા કામકાજ ના વિકાસ માટેની વિગત પોસ્ટ કરી શકો છો.